AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
2699 ખેડૂતો

હ્યુમિક પાવર NX (હ્યુમિક અને ફુલવિક એસિડ ) (40N X 25g) 1kg

₹1290₹4000
( 68% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:200 ગ્રામ2 કિગ્રા
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.3
1933
293
200
98
175

મુખ્ય મુદ્દા:

બાયોસ્ટીમ્યુલન્ટનું નામ
હ્યુમિક એસિડ અને ફુલ્વિક એસિડ તથા તેમના ડેરિવેટિવ્સ
બાયોસ્ટીમ્યુલન્ટની રચના
હ્યુમિક એસિડ ૫૧% (દાણાદાર)
લાભો
હ્યુમિક એસિડ પાવરના અન્ય કોઈપણ સ્વરૂપ કરતાં ઝડપથી ઓગળે છે હ્યુમિક પાવર એનએક્સ સફેદ મૂળના વિકાસમાં મદદ કરે છે. • મૂળોની આસપાસ સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિમાં વધારો કરે છે. • જમીનની પાણી ધારણ કરવાની ક્ષમતા વધારે છે. • જમીનમાંથી મૂળ સુધી પોષક તત્ત્વોના વહનને સરળ બનાવે છે. • ક્લોરોફિલના નિર્માણને પ્રોત્સાહિત કરે છે. • સૂક્ષ્મ પોષક તત્ત્વોને મૂળની ગાંઠોમાં ઝડપી પ્રવેશ કરવામાં મદદ કરે છે. • પોષક તત્ત્વોને એવી રીતે જાળવી રાખે છે કે તે સરળતાથી શોષાઈ શકે. • છોડના હોર્મોન્સને પ્રોત્સાહિત કરીને ઉત્પાદકતા અને ઉપજમાં વધારો કરે છે.
પાક
મગ
પ્રમાણ
જમીનમાં બે વાર આપવું, પ્રમાણ:-૧.૫ કિલો /હેક્ટર
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદનના લેબલ અને સાથે આપેલ માહિતી પત્રકનો સંદર્ભ લો.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise