AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
8 ખેડૂતો

હોટસ્યોર (સોડિયમ એસીફ્લુઓર્ફેન 16.5% + ક્લોડિનાફોપ પ્રોપાર્ગિલ 8% ઈસી ) 800 મિલી

₹1549₹2436
( 36% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:1 લિટર400 મિલી200 મિલી1200 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

3.4
4
1
0
0
3

મુખ્ય મુદ્દા:

વિશેષ માહિતી
●સાંકળા અને પહોળા પાનવાળા નિંદામણને નિયત્રણ કરે છે. ●તે છંટકાવના 1 કલાકની અંદર ઝડપી પરિણામ આપવાનું શરૂ કરે છે. ●તે પહોળા પાનવાળા નિંદામણને 3 દિવસમાં અને સાંકડા પાનવાળા નિંદામણ ને 7 દિવસમાં નિયંત્રણ કરે છે. ● ઉટપ્રેરક અને સ્ટીકરની જરૂર નથી ●છંટકાવના 2 કલાક પછી વરસાદ પડે તો પણ દવાની અસરકારકતા રહે છે.
રાસાયણિક તત્વ
સોડિયમ એસીફ્લુઓર્ફેન 16.5% + ક્લોડિનાફોપ પ્રોપાર્ગિલ 8% ઇસી
પ્રમાણ
400 મિલી /એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
સોયાબીન :તાંદળજો , લાંબડી,શેષમુળ, કણજરો, આરોતારો, બંટ,ચોખલીયું, દુધેલી, કોંગ્રેસઘાસ, ભોયઆમલી, પોપટી, સાટોડો, ચોકડીયું, ખાખી વીડ, એકીલિફા,પિલી તળવાની,ચિકવીડ
સુસંગતતા
કોઈ પણ પ્રકારની જંતુનાશક અને ફુગનાશક દવાઓ સાથે મિશ્રણ કરવું નહિ.
લાગુ પડતા પાકો
સોયાબીન
નોંધણી નંબર
CIR-1469/2013 (343)- Sodium Acifluorfen + Clodinafop Propargyl (EC)-01
agrostar_promise