●સાંકળા અને પહોળા પાનવાળા નિંદામણને નિયત્રણ કરે છે.
●તે છંટકાવના 1 કલાકની અંદર ઝડપી પરિણામ આપવાનું શરૂ કરે છે.
●તે પહોળા પાનવાળા નિંદામણને 3 દિવસમાં અને સાંકડા પાનવાળા નિંદામણ ને 7 દિવસમાં નિયંત્રણ કરે છે.
● ઉટપ્રેરક અને સ્ટીકરની જરૂર નથી
●છંટકાવના 2 કલાક પછી વરસાદ પડે તો પણ દવાની અસરકારકતા રહે છે.