AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

હાઇડ્રોસ્ટાર LDPE લે ફ્લેટ પાઇપ 2.5 ઇંચ x 200 ફૂટ (Pack of Two)

₹3086₹3599
( 14% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

વર્ણન
આ LDPE લપેટા પાઇપ કઠીન પરિસ્થિતિમાં પણ ટકી રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તે ઉચ્ચ-ગુણવત્તાવાળી લો-ડેન્સિટી પોલિઇથિલિન (LDPE) માંથી બનાવવામાં આવે છે, જે મજબુત, વાળી શકાય તેવી અને વધુ તાપમાન, વરસાદ જેવા હવામાન ફેરફારો તેમજ ખેતી રસાયણો સામે રક્ષણ આપે છે. આ પાઇપ પાણી પહોંચાડવા, ટપક પદ્ધતિ(Drip) , ફુવારા પદ્ધતિ (sprinkler) અને અન્ય સિંચાઈ પદ્ધતિ માટે ઉત્તમ છે. તે પાણીનો એક સરખો પ્રવાહ જાળવી રાખે છે અને લિકેજ ઘટાડે છે. તેની લે-ફ્લેટ ડિઝાઇન હોવાથી જે વજનમાં હલકી છે જેથી તેને વાપરવા, ખસેડવા અને સંગ્રહિત કરવામાં ખૂબ જ સરળ બને છે.જેનાથી ખેડૂત મિત્રોને સમય અને મહેનત બંને બચે છે આ પાઇપ ખૂબ જ ટકાઉ, વાળી શકાય તેવી અને વજનમાં હલકી છે જેથી સિંચાઈમાં ઉપયોગી અને વિશ્વસનીય પસંદગી છે.
પ્રકાર
LDPE લપેટા પાઇપ
વ્યાસ
2.5 ઇંચ (63 મીમી)
લંબાઈ
200 ફૂટ
લપેટા પાઈપનો વ્યાસ કેવી રીતે માપવો?
1. પાઇપની આજુબાજુ ટેપ વીંટો જેથી કરીને તેનું પરિઘ (લંબાઈ) માપી શકાય. 2. તે સંખ્યા લો અને તેને 3.14 વડે ભાગો.. 3. મળેલ જવાબ પાઇપની પહોળાઈ (વ્યાસ) છે. ઉદાહરણ: જો ટેપ 6.28 ઇંચ બતાવે છે, તો તેને 3.14થી ભાગો: 6.28 ÷ 3.14 = 2 ઇંચ એટલે કે પાઇપની પહોળાઈ 2 ઇંચ છે.
બદલી
ડિલિવરીના 7 દિવસની અંદર પ્રોડક્ટમાં કોઈ ખામી અથવા પરિવહન દ્વારા નુકશાની જણાતી હોય તો તાત્કાલિક અમને જાણ કરો.
agrostar_promise