ઉત્પાદનનો આકાર | 13-15 સેમી લંબાઈ અને 1.7 સેમી જાડાઈ સાથે થોડા કરચલીવાળી ફળો. |
ઉત્પાદનનો રંગ | પીળાશ પડતાં લીલાં રંગના લટકતા ફળો. |
ઉપયોગ | બેવડો હેતુ- શાકભાજી અને સૂકવવા માટે |
તીખાશ | મધ્યમ તીખી |
વાવણીની મોસમ | ખરીફ, ઉનાળો |
વાવણી પદ્ધતિ | ધરુની ફેર રોપણી |
વાવણી અંતર | ચાસ થી ચાસનું અંતર -3.5 થી 4 ફૂટ, છોડથી છોડનું અંતર - 1 થી 1.5 ફૂટ |
વિશેષ માહિતી | બેક્ટેરિયાથી થતો સુકારો અને CMV માટે મધ્યમ પ્રતિકારકતા. |
બેરિંગ પ્રકાર | ઝૂમખાં |
વિશેષ માહિતી | અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને આ જમીનના પ્રકાર અને આબોહવા સ્થિતિઓ પર આધારિત છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો. |