ઉત્પાદનનો રંગ | ઘાટો લીલો |
તીખાશ | વધુ તીખા |
વાવણીની ઊંડાઈ | < 1 સે.મી |
ફળનો કદ | લંબાઈ: 14-16 સેમી |
વાવણીની મોસમ | ખરીફ & ઉનાળુ |
વાવણી પદ્ધતિ | રોપાઓનું ફેરરોપણી |
વાવણી અંતર | બે હાર વચ્ચે 3.5 થી 4 ફૂટ; બે છોડ વચ્ચે 1-1.5 ફૂટ |
વિશેષ માહિતી | વધુ ફળ સેટિંગ સાથે ઉચ્ચ ઉત્પાદકતા, લાંબો સમય સારી રાખવાની ગુણવત્તા અને દૂર પરિવહન માટે અનુકૂળ |
વિશેષ માહિતી | અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો. |
પ્રથમ લણણી | ફેરરોપણી પછી 45-50 દિવસે પેહલી વીણી |