AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સિન્જેન્ટા
1 ખેડૂતો

સિંજેન્ટા એમિસ્ટાર ટોપ (એઝોક્સીસ્ટ્રોબિન 18.2% + ડાયફેનોકોનાઝોલ 11.4% એસસી) 100 મિલી

₹529₹629
( 16% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
કપાસ, શેરડી, ઘઉં, ટામેટા, ડાંગર, ડુંગળી, મકાઈ,મરચી, હળદર
રાસાયણિક તત્વ
એઝોક્સીસ્ટ્રોબિન 18.2% + ડાયફેનોકોનાઝોલ 11.4% એસસી
પ્રમાણ
છંટકાવ : 160-200 મિલી/એકર.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ડાંગર: કરમોડી અને પાછળનો કોહવારો, કપાસ: પાનના ટપકા, મકાઈ: સુકારો અને તરછારો ઘઉં: ગેરુ અને ભુકીછારો, શેરડી: લાલ સડો, સ્મટ અને રસ્ટ, ડુંગળી: જાંબલી ધબ્બાનો રોગ, અને તરછારો, ટોમેટો : આગતરો સુકારો અને પાછતરો સુકારો, મરચાં: ક્લવર્ણ અને ભુકીછારો, હળદર: લીફ બ્લોચ, પાનના ટપકા અને ગાંઠનો સડો
પુનઃ વપરાશ
જીવાતના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
વિશેષ માહિતી
એમિસ્ટાર ટોપ એ એક બ્રોડ સ્પેક્ટ્રમ અને લાંબા ગાળાના નિયંત્રણ ફૂગનાશક છે, જે પીળા ગેરુ, ભૂકીછારો, પાછતરો સુકારો, પાછળનો કોહવારો, તરછારો, પાનના ટપકા, લાલ સડો વગેરે જેવા રોગોની વ્યાપક શ્રેણીને આવરી લે છે.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise