સહજમાં મોટી માત્રામાં જૈવિક એન, પી, કે ઉપલબ્ધ છે, જે મરઘીના ખાતર અને છાણિયા ખાતર સમાન છે, અને પાકની વૃદ્ધિ માટે જરૂરી પોષક તત્વો અને જૈવિક કાર્બનથી સમૃદ્ધ છે.
પ્રમાણ
પાક/માટીના પરીક્ષણ રિપોર્ટ મુજબ 20-60 કિલો/એકર.
વાપરવાની પદ્ધતિ
પાયાના ખાતર તરીકે અથવા પૂર્તિ ખાતર તરીકે આપી શકાય.
પરિણામકારકતા
1-પોષક તત્વોની દ્રાવ્યતા અને ઉપલબ્ધતા વધારો કરે છે.
2-માટીમાં કાર્બન-નાઈટ્રોજનના સંતુલન જાળવી રાખે છે.
3-જમીનના પુનર્નિમાણ માટે કાર્બનિક પદાર્થો અને જરૂરી પોષક તત્વોથી સમૃદ્ધ છે.
4-ભેજસંગ્રહશક્તિ, વાયુમિશ્રણ અને માઇક્રોબીયલ પ્રવૃત્તિમાં વધારો કરે છે.
5- બીજ અંકુરણ અને મૂળના વિકાસમાં વધારો કરે.
6-રાસાયણિક ખાતરોના ઉપયોગને ઘટાડે છે, માટીનું પુનર્નિમાણ કરે છે.
7-છોડને મજબૂત કરે છે, વિપરીત વાતાવરણ સામે રક્ષણ આપે તથા રોગ પ્રતિકારક શક્તિ સુધારે છે.
સુસંગતતા
ખાતર, જંતુનાશક અને બાયોસ્ટિમ્યુલન્ટ્સ સાથે સુસંગત.
લાગુ પડતા પાકો
બધા પાક માટે ઉપયોગી
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.