1. સલ્ફર એક સંપર્ક અને વ્યાપક સ્પેક્ટ્રમ રક્ષણાત્મક ફૂગનાશક અને કથીરીનાશક છે 2. છોડમાં ઉત્કૃષ્ટ ફેલાવો અને શોષણ ક્ષમતા માટે ઉપયોગી છે. 3. કચરાથી મુક્ત, માઇક્રોનાઇઝ્ડ સલ્ફર ગ્રેન્યુઅલ (ઝીણું દાણાદાર), ઉપયોગમાં સરળ. 4. તે લાંબા સમય સુધી છોડમાં સારા પરિણામ આપે છે.