પાન પર છંટકાવ @ 75-80 ગ્રામ / પંપ અને 1- 5 કિગ્રા/એકર ફર્ટિગેશન - જમીન ચકાસણી, પાક અને તેના વિકાસના તબક્કોના આધારે ડોઝનો ઉપયોગ કરવો.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અને ટપક દ્વારા
પરિણામકારકતા
તે ડાળી / છોડ, ફૂલોની અસર અને ફળોને ગુણવતા સુધારવામાં મદદ કરે છે.
અસરકારકતાના દિવસો
7 - 12 દિવસ
પુનઃ વપરાશ
પાક - પાક વૃદ્ધિના તબક્કે 20 - 25 દિવસના અંતરે 2 - 3 વાર
લાગુ પડતા પાકો
શાકભાજી, ફળો, ફૂલો, અનાજ, શેરડી, કપાસ, મસાલા પાક, તેલીબિયાં અને કઠોળ પાક ની વિશાળ શ્રેણી માટે યોગ્ય.
વિશેષ માહિતી
શાખા વૃદ્ધિ, ફળ વિકાસ વગેરેમાં વધારો છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.