AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આઈપીએલ બાયોલોજીકલ્સ
700 ખેડૂતો

સંજીવની (ટ્રાઇકોડર્મા વિરડી ) પાવડર (1 કિલો)

₹159₹415
( 62% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.2
457
87
68
33
54

મુખ્ય મુદ્દા:

ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
વિશેષ માહિતી
તે કુદરતી જૈવિક -ફૂગનાશક છે અને બીજ અને જમીનના રોગોને નિયંત્રિત કરવા માટે ખૂબ અસરકારક છે
લાગુ પડતા પાકો
અનાજ, કઠોળ, તેલીબિયાં, કપાસ, કેપ્સિકમ, મરચાં, કોબીજ,રીંગણ, ટામેટા, બટેટા, ડુંગળી, વટાણા, કઠોળ, આદુ, હળદર, એલચી, ચા, કોફી,સફરજન, લીંબુ, દ્રાક્ષ, દાડમ, કેળા. "
પુનઃ વપરાશ
2-3 વખત
સુસંગતતા
તે અન્ય કોઈપણ ખાતર અથવા જંતુનાશક સાથે સુસંગત નથી.
પરિણામકારકતા
સુકારો, ધરું કોહવારો, મૂળનો સડો
વાપરવાની પદ્ધતિ
જમીનમાં પૂંખીને અને બીજ માવજત
પ્રમાણ
તુવેર વટાણા -8 ગ્રામ / કિલો બીજ અને 2 કિલો / એકર માટીનો ઉપયોગ, કઠોળ અને મરચાં -4 ગ્રામ / કિલો બીજ
રાસાયણિક તત્વ
ટ્રાઇકોડર્મા વિરડી 1% ડબ્લ્યુપી
agrostar_promise