AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
2209 ખેડૂતો

શટર (થાઇમેથોક્સમ 75%) 100 ગ્રામ

₹484₹790
( 39% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:50 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.2
1504
231
194
83
197

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
થાયોમીથોક્ઝામ 75% એસ જી
પ્રમાણ
મગફળી (ઉધઈ); કપાસ (લીલા તડતડીયા, થ્રીપ્સ): 50 ગ્રામ/એકર; શેરડી (ઉધઈ, પ્રારંભિક ગાભમારાની ઈયળ): 64 ગ્રામ/એકર, ડાંગર (ભૂખરા ચુસીયા, લીલા ચુસીયા,): 60 ગ્રામ/એકર (200 મિલી પાણીમાં ઓગાળીને 8 કિલો રેતી સાથે પ્રતિ એકર મિક્સ કરો)
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અથવા પુંખીને
પરિણામકારકતા
કપાસ: લીલી પોપટી અને થ્રિપ્સ શેરડી: ઉંધઇ અને વહેલી થડની ઈયળ ચોખા: તીતીઘોડા, બ્રાઉન પ્લાન્ટ હોપર મગફળી: ઉધઇ "
સુસંગતતા
મોટાભાગના રસાયણો સાથે સુસંગત
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
શેરડી, કપાસ, મગફળી, ડાંગર
વિશેષ માહિતી
અલગ અલગ પાકોમાં આવતા જંતુઓ પર લાંબો સમય અસરકારક નિયંત્રણ પ્રદાન કરતુ જંતુનાશક છે.
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
નોંધણી નંબર
CIR-218088/2022-THIAMETHOXAM (SG) (442)-676
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise