Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
212 ખેડૂતો
વીડલિફ્ટ (પ્રિટીલાક્લોર 37% EW) 300 મિલી
₹289
₹390
( 26% છૂટ )
યુનિટ દીઠ ભાવ
તમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:
600 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર
રેટિંગ્સ
4
5
★
137
4
★
18
3
★
18
2
★
11
1
★
28
મુખ્ય મુદ્દા:
વિશેષ માહિતી
● તેનો છંટકાવ નિંદામણ ઉગ્યા પહેલા, ધરું -ફેરરોપણીના 0-5 દિવસમાં કરવો. ● તે એક વર્ષીય, સાંકડા અને પહોળા પાંદડાવાળા નિંદામણને નિયંત્રણ કરે છે. ● ઓછી માત્રામાં, ઝડપી અને લાંબા ગાળા નું પરિણામ આપતી બહુવ્યાપક નિંદામણનાશક. ● લાંબા સમય સુધી નિયંત્રણ આપે છે
રાસાયણિક તત્વ
પ્રિટીલાક્લોર 37% EW
પ્રમાણ
600 - 750 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ડાંગર : બંટીયો,બંટ,ચીઢો,ડીડીયુ,આરોતારો,ફીમ્બ્રીસ્ટાયલીસ,ભાંગરો,પાણીપોઈચો,મોનોચોરીયા
સુસંગતતા
કોઈપણ ફૂગનાશક અને જંતુનાશક દવાઓ સાથે મિશ્રણ કરવું નહિ
લાગુ પડતા પાકો
ડાંગરના પાકમાં ફેરરોપણીના સમયે
નોંધણી નંબર
CIR-67147/2012-Pretilachlor (EW) (331)-452
બેગ માં ઉમેરો
નિષ્ણાતની મદદ જોઈએ છે?
એગ્રોસ્ટાર શરતો
|
રિટર્ન અને રિફંડ
|
Corporate Website