કપાસ - જીંડવા ની ઈયળ ,
ડાંગર -ગાભમારા અને પાન વાળનાર ઈયળ
રીંગણ - થડ અને ફળ કોરીખાનાર ઈયળ
ભીંડા - ફળ કોરીખાનાર ઈયળ,
ટામેટા - ફળ કોરીખાનાર ઈયળ,
દ્રાક્ષ - થ્રીપ્સ અને ફલૂ બીટલ,
મરચી - થ્રીપ્સ, શીંગ કોરીખાનાર ઈયળ
સોયાબીન - સ્ટેમ ફ્લાય, સેમીલૂપર,
દાડમ - થ્રીપ્સ અને ફળ કોરીખાનાર ઈયળ
એલચી - થડ અને કેપ્સ્યુલ કોરીખાનાર ઈયળ અને થ્રીપ્સ
લાગુ પડતા પાકો
કપાસ, ડાંગર, રીંગણ, ભીંડા, ટામેટા, દ્રાક્ષ, મરચી , સોયાબીન , દાડમ, એલચી
વિશેષ માહિતી
લેમ્બડા એ નવીન પાયરેથ્રોઇડ જંતુનાશક છે જે જીવાત ના ઉદર માં જઈ ને અને કૉન્ટેક્ટ અસરો બતાવે છે.
લેમ્બડાનો ઉપયોગ વિવિધ પ્રકારના પાકમાં વિવિધ જીવાતો ને નિયંત્રિત કરવા માટે થાય છે.
લૅમ્બડા ટાર્ગેટ જીવાતો સામે ઉચ્ચ અસરકારકતા સાથે જીવાત પર ઝડપી અસર કરે છે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.