Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાયોસ્ટાડ્ટ
રોકો (થિયોફેનેટ મિથાઈલ 70% WP) 1 કિગ્રા
₹1045
₹1100
( 5% છૂટ )
યુનિટ દીઠ ભાવ
તમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
રોગ અને જીવાત
મોલો મશી
કેળું
થ્રિપ્સ
કેળું
કેળના પાન અને ફળ કોતરનાર બીટલ
કેળું
કાલવ્રણ
કાજુ
મુખ્ય મુદ્દા:
રાસાયણિક બંધારણ
થિઓફેનેટ મેથિલ 70% ડબલ્યુ / ડબલ્યુ
માત્રા
દ્રાક્ષ, ટામેટા, પપૈયા અને સફરજન -286 ગ્રામ/એકર; દૂધી એન્થ્રેકનોઝ -572 ગ્રામ / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ,જમીનમાં ડ્રેનચિંગ ,બીજ માવજત ,ધરૂવાડિયું ડીપ
ઉપયોગીતા
પપૈયું - ભૂકી છારો , ટોમેટો - રીંગ રોટ, સુકારો , સુકારો , થડનો સડો , પાનના ટપકા , દૂધી - કાલવર્ણ ,ગેરુ , ડાંગર - કરમોડી , સુકારો , મરચાં - ભૂકી છારો , કાલવર્ણ , ફળનો સડો , બટાકા - કાળા ચાઠાનો રોગ, કંદનો સડો, પોચો સડો, પાનના ટપકા , ડાંગર -સુકારો
સુસંગતતા
મોટાભાગના રાસાયણિક એજન્ટ સાથે સુસંગત
વાપરવાની આવૃત્તિ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
કયા પાકમાં વપરાય છે
મરચાં, બટેટા, ટામેટા, ડાંગર, પપૈયા, સફરજન, દૂધી , દ્રાક્ષ,
વિશેષ વર્ણન
ફુગજન્ય રોગોની સંખ્યાને નિયંત્રિત કરવામાં અસરકારક. સફરજનમાં સ્કેબ અને દ્રાક્ષમાં એન્થરાકનોઝ સામે ખૂબ સારી રોગનિવારક અસર દર્શાવે છે.
આ પ્રોડક્ટ હાલમાં ગુજરાત માં ઉપલબ્ધ નથી.
એગ્રોસ્ટાર શરતો
|
રિટર્ન અને રિફંડ
|
Corporate Website