અનેક રોગો સામે ઉત્તમ અસરકારકતા.
આપવા માટે સરળ, મૂળ અને ઉપરના દરેક ભાગો દ્વારા શોષાય
આખા છોડમાં એકસમાન પ્રશરે છે. ધનિષ્ઠ વાવેતરમાં પણ રોગોનું અસરકારક નિયંત્રિત કરે.
વિકાસ પામતા ભાગોને પણ રોગ ચેપથી બચાવે છે.
રોગના કોઈપણ તબક્કે છંટકાવ કરી શકાય છે.
અસરકારક રીઝલ્ટના કારણે અન્ય દવાના છંટકાવની સંખ્યા ઘટાડે છે જેથી પૈસાની બચત થાય છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. પ્રોડક્ટ ની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.