Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
628 ખેડૂતો
મેટલ ગ્રો (મેટાલિકઝેલ 8% ડબ્લ્યુ પી +મેન્કોઝેબ 64%) 250 ગ્રામ
₹325
₹425
( 24% છૂટ )
યુનિટ દીઠ ભાવ
તમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:
500 ગ્રામ
100 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર
રેટિંગ્સ
4.2
5
★
411
4
★
63
3
★
74
2
★
33
1
★
47
રોગ અને જીવાત
કાલવ્રણ
કાજુ
બ્રાઉન રુટ રોગ
કૉફી
કૉફી લીફ રસ્ટ
કૉફી
બ્લેક રોટ
કૉફી
પીછછારો
દ્રાક્ષ
પાછોતરો સુકારો
બટાકા
સફેદ ગેરૂ
રાઈ
કાળા ડાઘા
ગુલાબ
મુખ્ય મુદ્દા:
વિશેષ માહિતી
ડબલ એક્શન અને બ્રોડ સ્પેક્ટ્રમ ફૂગનાશક જે રોગોને આવ્યા પહેલા અને રોગ લાગ્યા પછી નિયંત્રિત કરે છે.
રાસાયણિક તત્વ
મેટાલિકઝેલ 8% +મેન્કોઝેબ 64% ડબ્લ્યુ પી
પ્રમાણ
દ્રાક્ષ (તરછારો); બટાટા (પાછોતરો સુકારો); રાયડો (સફેદ ગેરુ, પાનનાં ટપકાં): 1000 ગ્રામ/એકર; તમાકુ (ધરૂનો કોહવારો- દ્રેન્ચિંગ): 2000 ગ્રામ/એકર; તમાકુ (પાનનો સુકારો / બ્લેક શંક); બાજરી (કુતુલ): 800 ગ્રામ/એકર; કાળા મરી (થડ નો કોહવારો): 1.5 ગ્રામ/લિટર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ , ડ્રેનચિંગ
પરિણામકારકતા
દ્રાક્ષ: તરછારો, તમાકુ, નર્સરી: ધરું કોહવારો, પાનમાં સુકારો, કાળી ફૂગ; બટાકા: પછાતરો સુકારો, રાયડો: સફેદ ગેરુ, સુકારો ; કાળા મરી: થડનો સડો; બાજરી: તરછરો.
સુસંગતતા
તે સામાન્ય રીતે ઉપયોગમાં આવતા જંતુનાશકો સાથે સુસંગત છે.
અસરકારકતાના દિવસો
10 દિવસ
પુનઃ વપરાશ
રોગના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
દ્રાક્ષ, રાયડો ,બાજરી, બટેટા, તમાકુ,મરી,
નોંધણી નંબર
CIR-62087/2009-Metalaxyl + Mancozeb (WP) (297)-553
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
બેગ માં ઉમેરો
નિષ્ણાતની મદદ જોઈએ છે?
એગ્રોસ્ટાર શરતો
|
રિટર્ન અને રિફંડ
|
Corporate Website