AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
2 ખેડૂતો

મેંગો સુરક્ષા કીટ

₹2149₹2695
( 20% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
ટેબુલ (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબ્લ્યુજી ) 500 ગ્રામ X 1 યુનિટ પાવર ગ્રો ફ્લોરેન્સ 500 મિલી X 1 યુનિટ કોન્સ્ટા (ફિપ્રોનિલ 40% + ઇમિડાક્લોપ્રિડ 40%) 40 ગ્રામ X 2 યુનિટ વેટસિલ પ્લસ (સ્પ્રેડર/સ્ટીકર/પેનિટ્રેટર) 100 મિલી X 1 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે એક કીટ તૈયાર કરેલ છે, જેમાં એક જંતુનાશક જે મોલો મસી, લીલી પોપટી, થ્રીપ્સ, અને ફુગજન્ય રોગો જેવાકે સુકારો, ધરુંનો કોહવારો,ભૂકીછારોના નિયંત્રિત કરવા માટે એક ફુગનાશક છે, આ કીટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક, એક પાક પોષક તત્વો છે જે રાસાયણિક જંતુનાશકોની કાર્યક્ષમતા અને આરોગ્યપ્રદ વૃદ્ધિમાં વધારો કરે છે. મજબૂત છોડ, કેરીના ફૂલો અને ફળનો રંગ ચમત્કાર બનાવે છે.
લાગુ પડતા પાકો
આંબા
પરિણામકારકતા
ટેબુલ: ભૂકી છારો, પાનના ટપકા, સુકારો, ધરુંનો કોહવારો ; કોન્સ્ટા: મોલો મસી, થ્રીપ્સ; વેટસિલ પ્લસ: રાસાયણિક જંતુનાશકોની કાર્યક્ષમતામાં વધારો; ફ્લોરેન્સ: સ્વસ્થ વૃદ્ધિ, વધુ મજબૂત છોડ, ફૂલો અને ફળોનો રંગ ચમત્કાર બનાવે છે
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પ્રમાણ
ટેબુલ: 30 ગ્રામ/પંપ; કોન્સ્ટા: 8 ગ્રામ/પંપ; વેટસીલ પ્લસ: 10 ગ્રામ/પંપ; ફ્લોરેન્સ: 25 ગ્રામ/પંપ
રાસાયણિક તત્વ
ટેબુલ: ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65 % ડબ્લ્યુજી; કોન્સ્ટા: ફિપ્રોનિલ 40% + ઇમિડાક્લોપ્રિડ 40% ; વેટ્સિલ પ્લસ: સ્ટિકિંગ એજન્ટ ;ફ્લોરેન્સ: દરેક 500 ગ્રામ ફ્લોરેન્સ સમાવે છે: ફુલવિક એસિડ, એક્સ્ટ્રાક્ટ હ્યુમસ વિશ્લેષણાત્મક; પોટાશ તરીકે :10 ગ્રામ; એમિનો એસિડનું મિશ્રણ: 15 ગ્રામ; પ્રભાવ વધારનાર અને કુદરતી દ્રાવ્ય 275 ગ્રામ મહત્તમ
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise