AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
407 ખેડૂતો

મહારાજા (માયકોરાયઝલ બાયોફર્ટિલાઇઝર) 4 કિ.ગ્રા

₹850₹1200
( 29% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:1 કિલો
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.4
309
38
10
15
35
સૂચવેલ કોમ્બો

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
માયકોરાયઝલ બાયોફર્ટિલાઇઝર
પ્રમાણ
4-6 કિલો એકર અથવા 10-15 કિલો/હેક્ટર
વાપરવાની પદ્ધતિ
પુંખીને, છોડના મૂળ પાસેના ભાગમાં જમીનમાં આપવુ.
સુસંગતતા
ખાતર, જંતુનાશક અને બાયોસ્ટીમ્યુલન્ટ્સ સાથે સુસંગત.
લાગુ પડતા પાકો
બધા પાક માટે ઉપયોગી
વિશેષ માહિતી
(1) મહારાજા છોડના મૂળ સાથે સહજીવી સંબંધ બનાવે છે અને દ્વિતીય મૂળ પ્રણાલી (હાઇફા) વિકસાવે છે, જે મૂળના વિસ્તારને વધારવાનું કામ કરે છે. આથી, છોડ વધુ વિસ્તારની જમીનમાંથી પોષક તત્વોને મેળવી શકે છે. (2) આ એક પ્રાકૃતિક બાઇન્ડર તરીકે કાર્ય કરે છે, જેના કારણે જમીનની રચના અને ગુણવત્તામાં સુધારો થાય છે. 3) વિવિધ તણાવની પરિસ્થિતિમાં પણ જમીનમાં ભેજ જાળવી રાખે છે. 4) જમીનની સ્થિરતા વધારે છે, જેથી જમીનનું ધોવાણ ઓછું થાય છે અને જમીનમાં પોષકતત્વોને જળવાઈ રહેવામાં મદદ મળે છે. કાર્બન અને નાઇટ્રોજનને સંગ્રહ કરીને રાખે છે, જેથી જમીનની ફળદ્રુપતા અને બીજ અંકુરણ થવાની ક્ષમતામાં વધારો થાય છે. પ્રાકૃતિક સૂક્ષ્મ જીવાણુ સમૂહોની પસંદગી અને જીવ-અનુક્રમણ ટેક્નોલોજીની સાથે કાર્ય કરે છે.
ખાસ નોંધ
- અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો. - પેકેટ ખોલ્યા બાદ તરત તેનો ઉપયોગ કરો. ઠંડી અને સુકી જગ્યાએ રાખો.
agrostar_promise