AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
21876 ખેડૂતો

ભૂમિકા (જૈવિક વૃદ્ધિ પ્રેરક ખાતર ) 15 N X 2કિગ્રા ડ્રમ 30 કિગ્રા

₹5174₹6750
( 23% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.3
15479
2209
1569
760
1859

મુખ્ય મુદ્દા:

બાયોસ્ટીમ્યુલન્ટનું નામ
હ્યુમિક એસિડ - ૧.૨% (દાણાદાર સ્વરૂપમાં)
બાયોસ્ટીમ્યુલન્ટની રચના
(i) હ્યુમિક એસિડ (સ્ત્રોત: લિયોનાર્ડાઇટ) ટકાવારી (વજન દ્વારા), ન્યૂનતમ: 1.2 (ii) બેન્ટોનાઇટ ટકાવારી (વજન દ્વારા) : મહત્તમ 98.8
વાપરવાની પદ્ધતિ
પુંખીને
પરિણામકારકતા
તે જમીનની ગુણવત્તા સુધારે તથા ઓર્ગેનિક કાર્બનનુ પ્રમાણ વધારે છે, ભૂમિકાના ઉપયોગ થી માઇક્રોબાયલ પ્રવૃત્તિઓ દ્વારા સૂક્ષ્મ પોષક તત્વોનું પ્રમાણ તથા જમીનમાં ભેજ નુ પ્રમાણ લાંબા સમય સુધી જળવાઈ રહે છે, તથા જમીનમાં ઓર્ગેનિક તત્વનું પ્રમાણ વધારે છે. અને પોષક તત્વ લેવાની ક્ષમતા મા વધારો કરે છે, તે જમીનની ફળદ્રુપતા વધારે છે, અને પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો કરે છે
સુસંગતતા
ખાતરો સાથે સુસંગત
અરજી
બેસલ અને ટોચની ડ્રેસિંગ
પુનઃ વપરાશ
2 વખત
પાક
સોયાબીન, બટાકા,મરચી અને ડાંગર
પ્રમાણ
(i) સોયાબીન:- જમીનમાં બે વાર આપવું, પ્રમાણ: ૧૦ કિલો પ્રતિ હેક્ટર (ii) બટાકા :- જમીનમાં બે વાર આપવું, પ્રમાણ: ૧૨.૫ કિલો પ્રતિ હેક્ટર. (iii) ડાંગર :-જમીનમાં બે વાર આપવું : પ્રમાણ : ૧૦ કિલો પ્રતિ હેક્ટર. (iv) મરચી:- જમીનમાં બે વાર આપવું: પ્રમાણ: ૨૦ કિલો પ્રતિ હેક્ટર.
વિશેષ માહિતી
પીએચને સ્થિર કરે છે, જમીનનું આરોગ્ય અને તાપમાન જાળવે છે, બીજનો ઉગાવો વધે છે અને મૂળના વિકાસ કરે છે.
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise