જૈવિક વૃદ્ધિ પ્રેરક ૨.૫ %, હુમિક અને ફૂલ્વિક એસીડનો અર્ક, છોડનો વિકાસ પ્રેરતા કુદરતી પદાર્થ ૯૭.૫ મહતમ
પ્રમાણ
રોકડીયા પાકો અને શાકભાજી પાકોમાં: એકર દીઠ 4 કિલો અને શેરડી અને લાંબા ગાળાના પાક: એકર દીઠ 8 કિલો.
વાપરવાની પદ્ધતિ
પુંખીને
પરિણામકારકતા
તે જમીનની ગુણવત્તા સુધારે તથા ઓર્ગેનિક કાર્બનનુ પ્રમાણ વધારે છે,
ભૂમિકાના ઉપયોગ થી માઇક્રોબાયલ પ્રવૃત્તિઓ દ્વારા સૂક્ષ્મ પોષક તત્વોનું પ્રમાણ તથા જમીનમાં ભેજ નુ પ્રમાણ લાંબા સમય સુધી જળવાઈ રહે છે, તથા જમીનમાં ઓર્ગેનિક તત્વનું પ્રમાણ વધારે છે. અને પોષક તત્વ લેવાની ક્ષમતા મા વધારો કરે છે,
તે જમીનની ફળદ્રુપતા વધારે છે, અને પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો કરે છે
સુસંગતતા
ખાતરો સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
બેસલ અને ટોચની ડ્રેસિંગ
પુનઃ વપરાશ
2 વખત
લાગુ પડતા પાકો
બટાટા, જીરું, ઘઉં, ડાંગર, રાયડો, ચણા અને અન્ય અને શાકભાજીનો પાક.
વિશેષ માહિતી
પીએચને સ્થિર કરે છે, જમીનનું આરોગ્ય અને તાપમાન જાળવે છે, બીજનો ઉગાવો વધે છે અને મૂળના વિકાસ કરે છે.
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.