AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
44 ખેડૂતો

બાયોસેન્સ રીંગણ ડૂંખ ની ઈયળ (બીએફએસબી) લ્યુર - 1 યુનિટ

₹79₹100
( 21% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ઈ -11-હેક્સાડેસેનાઇલ એસિટેટ અને ઈ-11-હેક્સાડેસેનોલ
પ્રમાણ
12-16 ટ્રેપ /એકર
વાપરવાની પદ્ધતિ
લ્યુર/ડિસ્પેન્સરને વોટર ટ્રેપ/ફનલ ટ્રેપ/સ્લીવ ટ્રેપના લ્યુર હોલ્ડરમાં મૂકો અને ખેતરમાં વિવિધ સ્થળોએ ટ્રેપ મૂકો. છાંયડાવાળા વિસ્તારોમાં ટ્રેપ મુકવી જોઈએ. ટ્રેપ દીઠ એક લ્યુર નો ઉપયોગ કરવો જોઈએ. એક લ્યુર 60 દિવસ સુધી ચાલશે આબોહવાની પરિસ્થિતિઓના આધારે જીવાત નિયંત્રણ માટે ટ્રેપ યોગ્ય હોવું જોઈએ. 12-16 ટ્રેપ પ્રતિ એકર પ્રમાણે ભલામણ છે.
અસરકારકતાના દિવસો
લ્યુર 60 દિવસ માટે અસરકારક છે.
લાગુ પડતા પાકો
રીંગણ
વિશેષ માહિતી
આ લ્યુર નો ઉપયોગ ફળ અને ડુંખની પુખ્ત વયની ઈયળ ને આકર્ષવા માટે થાય છે. (લ્યુસિનોડ્સ ઓર્બોનાલિસ) રીંગણ ના પાકમાં ઉપયોગ કરવામાં આવે છે . આ જીવાતના ઉપદ્રવની તીવ્રતા ઘટાડવા માટે ઉપયોગી છે, જેનાથી પાકના નુકસાનમાં ઘટાડો થાય છે જેનાથી ઉપજ/ ફળની ગુણવત્તામાં સુધારો થાય છે.
વિશેષ માહિતી
● ડિસ્પેન્સરને સૂકી અને ઠંડી જગ્યાએ સૂર્યપ્રકાશથી દૂર રાખવા જોઈએ. ● ટ્રેપ લ્યુર હોલ્ડરમાં લગાવતા સમયે જ પાઉચ ખોલો. ● પ્રોડક્ટની સમાપ્તિ તારીખ ઉત્પાદનના 1 વર્ષ સુધી છે.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise