AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
1 ખેડૂતો

બાયોસેન્સ (પીબીડબ્લ્યુ લ્યુર+ઇન્સેક્ટ ફનલ ટ્રેપ) કીટ 2022

₹119₹235
( 49% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
બાયોસેન્સ પીબીડબ્લ્યુ લ્યુર X 2 યુનિટ ઇન્સેક્ટ ફનલ ટ્રેપ X 1 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે ગુલાબી ઈયળ, અમેરિકન ઈયળ,રીંગણની થડ અને ફળ ખાનાર ઈયળ, ડાંગર ગાભમારાની ઈયળ અને પાકમાં જીવાતનું કાર્યક્ષમ દેખરેખ રાખવા માટે ખાસ કીટ તૈયાર કરી છે. તે જીવાતના હુમલા અને આર્થિક થ્રેશોલ્ડ સ્તરને મોનિટર કરવામાં મદદ કરે છે, જેથી ખેડૂતોને છંટકાવ ક્યારે કરવા તેમાં મદદ કરે અને જીવાતની દેખરેખ અને સામૂહિક ટ્રેપ માં ફસાવવા. આ જીવાતના ઉપદ્રવની તીવ્રતા ઘટાડવા માટે જોવા મળે છે, જેનાથી પાકના નુકસાનમાં ઘટાડો થાય છે, જેનાથી ઉપજ/ફાયદો અને ગુણવત્તામાં સુધારો થાય છે.
કયા પાકમાં વપરાય છે
કપાસ, રીંગણ,ડાંગર
ઉપયોગીતા
બાયોસેન્સ પીબીડબ્લ્યુ લ્યુર: ગુલાબી ઈયળના પુખ્ત વયના જીવાતને આકર્ષે છે; જંતુનાશક ફનલ ટ્રેપ: ગુલાબી ઈયળ, અમેરિકન ઈયળ, રીંગણના ફળ અને થડ ખાનાર ઈયળ,ડાંગરમાં ગાભમારાની ઈયળ, ટોબેકો કેટરપિલર, શેરડીનાથડની ઈયળ, શેરડીમાં શરૂઆતની ઈયળ.
વાપરવાની પદ્ધતિ
આ એક લ્યુર/ડિસ્પેન્સરને એક ફનલ ટ્રેપમાં મૂકવું જોઈએ અને ખેતરમાં પાકના ઊંચાઈના લેવલની ઉપર જ ખેતરમાં વિવિધ સ્થળોએ ટ્રેપ મુકવી. આબોહવાની પરિસ્થિતિઓના આધારે લ્યુર 60 દિવસ સુધી ટકી શકે છે.
માત્રા
બાયોસેન્સ પીબીડબ્લ્યુ લ્યુર: 10-12 ટ્રેપ/એકર; જંતુ ફનલ ટ્રેપ: એકર દીઠ 15-16 ફનલ ટ્રેપ
રાસાયણિક બંધારણ
બાયોસેન્સ પીબીડબ્લ્યુ લ્યુર :ઝેડ-ઝેડ-7, 11-હેક્સાડેકેડિએનિલ-1-એસિટેટ & ઝેડ-ઈ-7,11-હેક્સાડેકેડિએનિલ-1-એસિટેટ; ઇન્સેક્ટ ફનલ ટ્રેપ:લ્યુર
agrostar_promise