AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બેયર
427 ખેડૂતો

બાયર એન્ટ્રાકોલ (પ્રોપિનબ 70% ડબલ્યુપી) 1 કિગ્રા

₹799₹1160
( 31% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 ગ્રામ 250 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.3
298
43
36
18
32

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
સફરજન, દાડમ, બટેટા, મરચા, ટામેટા, દ્રાક્ષ, ચોખા, કપાસ
રાસાયણિક તત્વ
પ્રોપિનેબ 70% ડબલ્યુપી)
પ્રમાણ
સફરજન, દાડમ , બટાટા, ટામેટા, દ્રાક્ષ: 600 ગ્રામ / એકર; મરચાં: 1000 ગ્રામ / એકર; ડાંગર : 600-800 ગ્રામ / એકર; કપાસ: 500-600 ગ્રામ / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
"સફરજન: સ્કેબ, દાડમ: પાન અને ફળના ટપકા, બટેટા:આગોતરો સુકારો અને પાછતરો સુકારો, મરચી સુકારો; ટામેટાં: ફળનો સડો; દ્રાક્ષ: તળછારો ; ચોખા: કથ્થાઈ ધબ્બા.
સુસંગતતા
મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
15 દિવસ
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
વિશેષ માહિતી
ઝીંકની ઉપલબ્ધતા - એકંદરે પાક પર હકારાત્મક અસર અને છોડની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે જેના પરિણામે વધારે પાક અને ગુણવત્તામાં સુધારો થાય છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise