AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બુઝપ

બઝઝપ મીની - સૌર જંતુ ટ્રેપ

₹3499₹7500
( 53% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

વોરંટી વિગતો
કૃપા કરીને ડિલિવરીના 5 દિવસની અંદર અને પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા મેન્યુફેક્ચરિંગ ખામીની જાણ કરો. 6 મહિનાની વોરંટી હશે માત્ર સ્પેરપાર્ટ્સ બદલી શકાશે
બિલ્ટ સામગ્રી
વિવિધ
ઉત્પાદન યુએસપી
1. બઝઝપ એ ભારતમાં બનાવેલ જીવાત માટેની સોલાર ટ્રેપ છે 2. બઝઝપ એ સિંગલ કંટ્રોલિંગ માઇક્રોચિપ ઓપરેટિંગ સિસ્ટમ સાથેનું એકમાત્ર સોલર ટ્રેપ છે. 3. બઝઝપ એ સંપૂર્ણ જાતે કામ કરતુ જીવાત માટેની સોલાર ટ્રેપ છે. 4. બઝઝપ ઉચ્ચ ગુણવત્તાની બેટરી અને અન્ય તમામ વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક સામગ્રીનો ઉપયોગ કરે છે. 5. બઝઝપ ખાસ હેતુ Pv કંટ્રોલિંગ/ચાર્જિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે જે ઓછી લાઇટ બેટરી ચાર્જિંગને સપોર્ટ કરે છે. 6. બઝઝપ એ બજારમાં સરળ રીતે મળી રહે અને ઓછી જાળવણી સાથે એકમાત્ર સોલર ટ્રેપ છે. 7. બઝઝપ વરસાદ ના સેન્સરથી સજ્જ છે. 8. બઝઝપ એ એકમાત્ર સોલાર લાઈટ જંતુનાશક છે જે ભારતમાં બનેલ છે."
ઉત્પાદન લાભ
1. બઝઝપ સ્પેશિયલ લેમ્પ, ઉડતી ફોટોટ્રોપિક જીવાતોને આકર્ષે છે અને તેમને મારી નાખે છે. 2. બઝઝપ ઉડતી જીવાતોને મારીને અને ફેલાવાને નિયંત્રિત કરીને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડે છે. 3. બઝઝપ ના નિયમિત ઉપયોગથી, ઉડતી જીવાતોને લાંબા સમય સુધી નિયંત્રિત કરી શકાય છે. 4. બઝઝપ 1800 અલગ અલગ જીવતો પર અસરકારક છે. 5. બઝઝપ તમામ પાકો, શાકભાજી, ફળો, ચા ના બગીચાઓ અને કોફીમાં ઉપયોગ કરી શકાય છે અને દુશ્મન જીવતોના નિયંત્રણમાં રાખવા માટે ખાતરીપૂર્વક પરિણામો આપે છે. 6. ચોક્કસ અને જાતે કાર્ય સમય સાથે, બઝઝપ ભાગ્યે જ પ્રકૃતિને મિત્ર જીવતોને મારી નાખે છે. 7. ચેપગ્રસ્ત કૃષિ પેદાશોમાં ઘટાડા સાથે, બઝઝપ ખેડૂતોને સુધારેલ ઉત્પાદનમાં મદદ કરે છે.
સંભાળ અને જાળવણી
1. સોલાર પેનલની નિયમિત સફાઈ કરવી. 2. ટ્રેની નિયમિત સફાઈ કરવી.
મૂળ દેશ
ઇન્ડિયા
agrostar_promise