ઇથેનોલએમાઇન 10% સાથે બોરોન હોવાથી દવા છોડમાં ઝડપથી શોષાય છે અને આખા છોડમાં સારી રીતે ફેલાય છે.”
લાભો
૧- વધુ ફૂલ ફાલ તેમજ ફળ સેટિંગમાં સુધારો થાય છે
૨- ફૂલ ફાલ ખરવાની સમસ્યામાં ધટાડો થાય છે
૩- ફૂલમાં પરાગણ સારું થાય છે અને ફળ બેસવામાં મદદ મળે છે
૪- ફળ/જીંડવાની ગુણવત્તામાં વધારો થાય છે
૫- શર્કરાનું યોગ્ય પરિવહન વધારીને પાકમાં એક સમાન વૃદ્ધિ વિકાસ થાય છે અને ગુણવત્તામાં સુધારો થાય છે.