પ્લાન્ટિગેન સેલ્ઝિક એક અદ્યતન ગ્લાઈસીન-ચીલેટેડ ઝિંક છે, જે પાકમાં ઝીંકની ઊણપને ઝડપથી દૂર કરવામાં મદદ કરે છે. તે દાણાની ચમક અને ગુણવત્તા સુધારે છે, તેલીબિયાં પાકમાં તેલનું પ્રમાણ વધારવામાં મદદરૂપ બને છે તેમજ વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવામાં સહાય બને છે.
લાભો
દાણાની ચમક અને ગુણવત્તા વધારે જેથી બજારમાં વધુ સારો ભાવ મેળવવામાં મદદ મળે.
તેલીબિયાં પાકમાં તેલનું પ્રમાણ વધારવા અને દાણાના સારા વિકાસમાં મદદરૂપ બને છે.
પ્રકાશસંશ્લેષણ અને પોષક તત્ત્વોના શોષણમાં સુધારો કરે જેથી દાણા ભરાવદાર બને અને ઉત્પાદન વધે.
પાકને એકસરખો પાકવામાં મદદ કરે, દાણાની ગુણવત્તા સુધારે અને વધુ ઉત્પાદન મેળવવામાં સહાય બને છે.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ, ટપક અને ડ્રેન્ચિંગ
સુસંગતતા
ખાતરો સાથે સુસંગત.
પ્રમાણ
છંટકાવ:-0.5 થી 1 મિલી પ્રતિ લિટર પાણી
ડ્રિપ અથવા ડ્રેન્ચિંગ:-500 મિલી પ્રતિ એકર
લાગુ પડતા પાકો
તમામ પાકોમાં ખાસ કરીને તેલીબિયાં, ફળ, શાકભાજી અને અનાજના પાકમાં દાણાની ચમક, ફળોની ચમક, તેલનું પ્રમાણ અને પાકની ગુણવત્તા વધારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ પ્રોડક્ટ્ની વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ્ લેબલ્સ અને લિફલેટ્સ સંદર્ભ લો.