AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
351 ખેડૂતો

પેરાશૂટ (ઈમાઝાથાપાયર 10% SL)1 લિટર

₹1030₹2040
( 50% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

3.9
206
39
31
19
56

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ઇમેઝેથાપાયર : 10% એસએલ
વિશેષ માહિતી
● તેની અવશેષ ક્રિયાને લીધે તે લાંબા સમય સુધી નિયંત્રણ આપે છે. ● બંને સાંકડા અને પહોળા પાનવાળા નિંદામણ ના નિયંત્રણ માટે વપરાય છે. ● તે મૂળ તેમજ પાન દ્વારા શોષાય છે. ● તે ખોરાક અને પાણી વહન કરતી નલિકાઓ દ્વારા સ્થાનાંતરિત થાય છે અને મેરીસ્ટેમેટિક પ્રદેશમાં સંચિત થાય છે ● આ દવાના અવશેષ નીંદણ નો નાશ કરે છે ઉપરાંત દવાના છંટકાવના થોડા દિવસમાં ઉગી આવતા નીંદણ નો પણ નાશ કરે છે.● તે નિંદામણ પર પ્રારંભિક નિયંત્રણ આપે છે તેથી નિંદામણની કોઈ સ્પર્ધા થતી નથી અને સોયાબીનનો પાક વધુ સારી ઉપજમાં પરિણમે છે ● તેનો ઉપયોગ કરવો સરળ છે અને લાંબા ગાળાનું નિયંત્રણ આપે છે ● સોયાબીન અને મગફળીમાં તેનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. ● તેના અવશેષો ની અનુગામી પાક પર કોઈ અસર થતી નથી
પ્રમાણ
મગફળી :400-600 મિલી/એકર ● સોયાબીન :- 400 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
સોયાબીન:બંટ, ભર્ભી, દુધેલી, શેષમુળ,ખારીયું, આરોતારો મગફળી:બંટ, દુધેલી,શેષમુળ,કણજરો, ઢીમડો, પોપટી
સુસંગતતા
કોઈપણ ફૂગનાશક અથવા જંતુનાશક સાથે મિક્સ કરશો નહીં.
પુનઃ વપરાશ
પાકના જીવનચક્ર દરમિયાન એક જ વખત ઉપયોગમાં લેવું
લાગુ પડતા પાકો
મગફળી ,સોયાબીન
નોંધણી નંબર
Mfg by Advance Agro Life : CIR-115795/2014 IMAZETHAPYR(SL)(350) -30
નોંધણી નંબર (2)
Mfg by Ulink Agritech : CIR-270933/2023-Imazethapyr (SL) (444)-736
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise