હ્યુમિક એસિડ અને ફુલ્વિક એસિડ તથા તેમના ડેરિવેટિવ્સ
બાયોસ્ટીમ્યુલન્ટની રચના
હ્યુમેટ્સ અને ફુલ્વેટ્સ - 22% (પ્રવાહી)
લાભો
"● પાકના તમામ તબક્કામાં છોડની વૃદ્ધિ માટે.
● ડ્રિપ તેમજ છંટકાવ દ્વારા આપવું.
● તે જમીનમાં માઈક્રોબીઅલ પ્રવૃત્તિને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે, પાણીની જાળવણીમાં વધારો કરે છે.
● તે પાકના સફેદ મૂળ અને અંકુરણને ઉત્તેજિત કરે છે.
● પાવર જેલ શરૂઆતના તબક્કામાં પાકને સારી રીતે વધવામાં મદદ કરે છે.
● તે ફળનું કદ, ગુણવત્તા અને ઉપજ વધારવામાં મદદ કરે છે."
પાક
મગફળી
પ્રમાણ
૧.૨૫ લિટર/હેક્ટર પ્રમાણે બે વાર જમીનમાં આપવું
સુસંગતતા
મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદનના લેબલ અને સાથે આપેલ માહિતી પત્રકનો સંદર્ભ લો.