AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
38 ખેડૂતો

પરપેન્ડી એક્સટ્રા (પેન્ડિમેથાલિન 38.7% CS) 3.5 લિટર

₹2635₹3500
( 25% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:700 મિલી350 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.6
32
1
2
2
1

મુખ્ય મુદ્દા:

વિશેષ માહિતી
● તે સીલેકટીવ પ્રીઇમરજન્સ નિંદણનાશક છે. ● અંકુરણ પહેલા, પાક ની વાવણીના ૦-2 દિવસમાં ઉપયોગ કરવો. ● તે નિદામણના અંકુરણ પહેલાજ તેને નાશકરે છે. ● તે એડવાન્સ્ડ માઈક્રો એન્કેપ્સ્યુલેટેડ ફોર્મ્યુલેશન (CS)છે જે સુકી જમીન માં ઉપયોગ કરાય છે. ● જ્યારે ભલામણ મુજબ ઉપયોગ કરવામાં આવે ત્યારે પાકમાં તેની કોઈ ફાયટોટોક્સિક અસર જોવા નથી મળતી.
રાસાયણિક તત્વ
પેન્ડીમેથાલિન 38.7% CS
પ્રમાણ
૬૦૦ -૭૦૦ મિલી /એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
મગફળી: સામો, આરોતારો,શેષમુળ,લૂણી મરચી : સામો, ખારીયું, ભર્ભી ,તાંદળજો,લૂણી,શેષમુળ,કોંગ્રેસઘાસ,કણજરો કપાસ : સામો , ખારીયું, ભર્ભી,તાંદળજો,લૂણી,શેષમુળ,કોંગ્રેસઘાસ ; સોયાબીન: સામો, ખારીયું,આરોતારો, ભર્ભી,ચોકડીયુ,લૂણી,તાંદળજો જીરું :લૂણી,આરોતારો,કણજરો ડુંગળી :ચોકડીયુ,આરોતારો,સામો ,ખારીયું,લૂણી,દુધેલી,શેષમુળ, કણજરો,તાંદળજો,સાટોડો
સુસંગતતા
કોઈપણ ફૂગનાશક અને જંતુનાશક દવા સાથે મિશ્રણ માટે યોગ્ય નથી
લાગુ પડતા પાકો
ડુંગળી ,સોયાબીન ,મરચી ,કપાસ, મગફળી, જીરું
નોંધણી નંબર
CIR-120810/2015-Pendimethalin (CS) (352)-154
agrostar_promise