પરખ (બાયોએક્ટિવ ટેકનોલોજી સાથે ઓર્ગેનિક ફોસ્ફરસ) 20 કિલો
₹1500₹2000
( 25% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
રેટિંગ્સ
4.6
55
2
5
1
2
મુખ્ય મુદ્દા:
રાસાયણિક તત્વ
બાયોએક્ટિવ ટેકનોલોજી સાથે ઓર્ગેનિક ફોસ્ફરસ
પ્રમાણ
20-60 કિગ્રા/એકર પાક અને જમીન પરીક્ષણ રિપોર્ટની જરૂરિયાત અનુસાર
વાપરવાની પદ્ધતિ
પુંખીને, માટી સાથે મિક્સ કરીને ( પાયાના ખાતર અને પૂરતી ખાતર સાથે મિક્સ કરીને આપી શકાય)
સુસંગતતા
ખાતર, જંતુનાશક અને બાયોસ્ટિમ્યુલન્ટ સાથે સુસંગત
લાગુ પડતા પાકો
બધા પાક માટે ઉપયોગી
વિશેષ માહિતી
1) પરખ છોડમાં પોષક તત્વોના શોષણ કરવાની ક્ષમતા ને જૈવિક રીતે વધારવાનું કાર્ય કરે છે, પાકની સહનશક્તિ વધારવા ઉપરાંત જમીનના બંધારણ અને ભેજ સંગ્રહ શક્તિમાં વધારો કરે છે.
2) આ છોડ ત્વરીત લઇ શકે તેવા સ્વરૂપમાં કાર્બનિક ફોસ્ફોરસ ઉપબ્ધ કરે છે.
3) પરખ ડીએપી અને એસએસપી જેવા કૃત્રિમ ફોસ્ફેટિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડે છે. પોષકતત્વોના ધોવાણને ઘટાડીને, જમીનના બંધારણ અને પર્યાવરણના આરોગ્યમાં વધારો કરે છે.
4) તેમાં રહેલા ઉત્સેચકો જમીનમાં પોષક તત્ત્વો, કાર્બનિક પદાર્થો અને માઇક્રોબાયલ પ્રવૃત્તિમાં વધારો કરે છે જેનાથી છોડની ઉત્પાદન ક્ષમતા અને સહનશક્તિમાં સુધારો થાય છે, તેમજ આરોગ્યપ્રદ રાઇઝોસ્ફિયર (મૂળના વિસ્તાર) માં વધારો થાય છે.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.