ઓર્ગેનિક બાયોસ્ટીમ્યુલન્ટ- હ્યુમિક અને ફુલવિક એસિડ્સ અને તેમના ડેરિવેટિવ્સ 6% મિનિટ, પરફોર્મન્સ બેઝ એડિટિવ્સ અને સહાયક 94%, કુલ 100%.
પ્રમાણ
15 ગ્રામ / પંપ (15 લિટર), 150 ગ્રામ / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
વધુ ફ્લાવરિંગ અને ફળના વિકાસ માટે
સુસંગતતા
કોઈપણ કેમિકલ સાથે મિક્સ કરવું નહીં
અસરકારકતાના દિવસો
10 થી 15 દિવસ
પુનઃ વપરાશ
2-3 વાર
લાગુ પડતા પાકો
બધા પાકો
વિશેષ માહિતી
જમીનમાંથી પોષક તત્ત્વોનું પ્રમાણ વધારવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.