AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
259 ખેડૂતો

ન્યુટ્રીપ્રો મેગ્નેશિયમ સલ્ફેટ 1 કિ.ગ્રા

₹79₹200
( 61% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.3
175
36
21
12
15
રોગ અને જીવાત

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
મેગ્નેશિયમ (એમજી):9.5 % સલ્ફેટ (એસ ):12.0%
પ્રમાણ
છંટકાવ 4-5 ગ્રામ/લિટર, પાણી સાથે - 5 કિગ્રા/પ્રતિ એકર પાકની અવસ્થા, વૃદ્ધિ અને ઉણપ પ્રમાણે ભલામણો
વાપરવાની પદ્ધતિ
છંટકાવ ,ટપક અને પૂંખીને
સુસંગતતા
ખાતરો સાથે સુસંગત
પુનઃ વપરાશ
જમીનનો પ્રકાર અને પાકમાં ઉણપ ના લક્ષણો ને આધારે ઉપયોગ કરવો.
લાગુ પડતા પાકો
તમામ પાક
વિશેષ માહિતી
§ મેગ્નેશિયમ સલ્ફેટ છોડમાં ક્લોરોફિલ વધારી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં માં સુધારો કરે છે. § તે વૃદ્ધિ, વિકાસ માટે છોડના જરુરી ઉત્સેચકોને સક્રિય કરે છે અને પ્રોટીન સંશ્લેષણમાં ફાળો આપે છે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટ ની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise