ફિલ્ડ પાકો અને શાકભાજી માટે : 2 કિલો પ્રતિ એકર તથા બહુવર્ષાય પાક માટે : 4 કિલો પ્રતિ એકર
વાપરવાની પદ્ધતિ
ટપક અને પુંખીને આપી શકાય.
પરિણામકારકતા
Ø ન્યુટ્રી પ્રો ગ્રેડ V મુખ્યત્વે ટપક અને જમીન આપી શકાતું પોષક તત્વ છે.
Ø તે છોડને તમામ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો પૂરા પાડે છે.
Ø તે ફૂલ અને ફળની ગુણવત્તામાં સુધારો કરે છે.
Ø તે એમિનો એસિડના ઉત્પાદનમાં મદદ કરે છે અને સૂક્ષ્મ પોષક તત્વો એ નાઇટ્રોજન સ્થીરીકરણ અને પ્રોટીન સંશ્લેષણ જેવી પ્રતિક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Ø તે હરિતદ્રવ્યની રચનામાં મદદ કરે છે.
Ø તે પ્રકાશસંશ્લેષણ વધારવામાં મદદ કરે છે.
લાગુ પડતા પાકો
બધા ફિલ્ડ પાક માટે અને બાગાયતી પાક માટે
વિશેષ માહિતી
ન્યુટ્રી પ્રો ગ્રેડ V (સૂક્ષ્મ પોષકતત્વોના મિશ્રણ)ની જરૂરિયાત જે એક વર્ષીય પાક લેતા હોય તેવી જમીન તથા રાસાયણીક ખાતરોની વધુ માત્રા ધરાવતી જમીનમાં તેમજ અત્યંત ધોવણ વાળી રેતાળ જમીનમાં જરૂરિયાત હોય છે.
તેનુ શ્રેષ્ઠ પરિણામ ખારી-ક્ષારયુકત જમીનમા તેમજ વધારે PH વાળી જમીનમાં આપે છે.
તે ચીલેટેડ સ્વરૂપમાં હોવાથી ઝડપી અને સરળ રીતે છોડ લઇ શકે છે. જેથી છોડનો વૃદ્ધી વિકાસ સારો થાય છે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.