છંટકાવ : 1-2 ગ્રામ/લિટર પાણી
જમીનમાં આપવાનું - 500 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
ટપક, છંટકાવ અથવા ખાતર જોડે મિક્ષ કરીને પુંખીને
પરિણામકારકતા
Ø ન્યુટ્રીપ્રો HEDP ફેરસ એ 100% પાવડર સ્વરૂપમાં તથા પાણીમાં ઓગળી જતુ ખાતર છે.
Ø તે ક્લોરોફિલના સંશ્લેષણમાં અને છોડની અન્ય એન્ઝાઈમેટિક અને મેટાબોલિક પ્રક્રિયાઓમાં સામેલ છે.
Ø ફેરસ જમીનના કણો સાથે હંમેશા બંધાયેલ રહે છે, જેથી છોડને સરળતથી ઉપલબ્ધ થઇ શકતો નથી. પરંતુ આ ખાતરમાં ફેરસ HDPE સ્વરૂપમાં હોવાથી ફેરસના અન્ય સ્વરૂપો કરતા છોડમાં ઝડપથી શોષય છે.
સુસંગતતા
અન્ય ખાતર સાથે સુસંગત
લાગુ પડતા પાકો
અનાજ, કઠોળ અને તેલીબિયાના પાક , શાકભાજી, શેરડી, ફળ પાક
વિશેષ માહિતી
Ø જમીનની PH અને કેલ્શિયમ વધારે હોય તેવી પરીસ્થિતિમાં ફેરસ છોડને સરળતથી ઉપલબ્ધ થઇ શકતો નથી. પરંતુ આ ખાતરમાં ફેરસ HDPE સ્વરૂપમાં હોવાથી છોડમાં ઝડપથી શોષય છે.
Ø ફેરસની ઉણપથી વૃદ્ધિ અટકી જાય છે, અને પાંદડા પીળા પડી જાય છે અને નબળી ગુણવત્તા વાળા ફળો જોવા મળે છે.
Ø HEDP ફોર્મ્યુલેશન તમામ પ્રકારની જમીનમાં અસરકારક રીતે કામ કરે છે.
Ø ફોસ્ફરસ સાથે ફેરસનું સંયોજન છોડના વિકાસમાં મહત્વોનો ભાગ ભજવે છે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા પ્રોડકટના લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.