મોટા ભાગના પોસ્ટ ઇમર્જન્ટ, તે નર્સરી અને મેઈન પાક બંનેમાં ચોખાના પાકને અસર કરતા ઘાસ, સેજ અને પહોળા પાનના નિંદામણ અસરકારક રીતે નિયંત્રિત કરે છે.
સુસંગતતા
કોઈપણ કેમિકલ સાથે મિક્સ કરવું નહીં
પુનઃ વપરાશ
1 વાર
વિશેષ માહિતી
તે સેલેક્ટીવ, પ્રણાલીગત નિંદામણનાશક છે,
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
પાકની અવસ્થા
નર્સરી સ્ટેજ- નર્સરી ડાંગર માટે વાવણીના 10-12 દિવસ. ફેરરોપણી ડાંગરના 10-14 દિવસની અંદર જ્યારે મોટાભાગના નીંદણ બહાર આવી ચૂક્યા હોય. ડાયરેક્ટ વાવેતર કરેલ ડાંગર -વાવણીના 15-25 દિવસની અંદર અને નિંદામણ ૩ થી ૪ પાનની અવસ્થાએ !
મહત્વપૂર્ણ સુચના
છંટકાવ કરતા પહેલા ડાંગરના ખેતરમાંથી પાણી દૂર કરો, એકસરખા છંટકાવ માટે ફેલ્ટ ફેન/ફ્લડ જેટ નોઝલનો ઉપયોગ કરો, છંટકાવના 2-3 દિવસમાં ખેતરમાં પાણી ભરો અને ઓછામાં ઓછા 10 દિવસ 3-4 સેમી પાણી રાખો.