-સ્માર્ટ ખેડુતો માટે સ્માર્ટ સમાધાન
- નેટાફિમની ક્રાંતિકારી પોર્ટેબલ ટપક કીટ પ્રથમ પ્રકારની છે, જે સારા મટીરીયલ અને શ્રેષ્ઠ ગુણવત્તાથી બનેલી છે.
-આ કીટનો દરેક ઘટક ઉચ્ચ ટકાઉપણું અને લાંબા સમયની ખાતરી આપે છે.
-પિયત માટે તમામ પાક અને શાકભાજી પાકો માટે ઉપયોગી
-તે સંપૂર્ણ રીતે લાક દીઠ પાણી ના પ્રમાણને આધારે સંચાલિત થઈ શકે છે,
- વપરાશકર્તા માટે ઉપલબ્ધ છે
- ટેફલોન ફ્રી ડ્રિપ લાઇન
- ઝડપી જોડાણ માટે કનેક્ટર
- પ્લોટ અને પાક મુજબ ગોઠવી કરી શકાય તેવું
મુખ્ય વિશેષ્ટતાઓ
પોર્ટેબલ ટપક કીટ 1000 મીટર સ્કેવર વિસ્તાર માટે માટે મુખ્ય પાઇપ અને એસેસરીઝવાળી છે
ઇન્સ્ટોલેશન અને મેઇન્ટેનન્સ
કૃપા કરીને બોક્સની અંદર આપેલ ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ બુક જુઓ.