બોરોનની ઉણપના દૂર કરવા માટે અને ફૂલો અને ફળોના બેસાવ માટે.ફળ ખરતા અને ફળ તૂટતા અટકાવવા માટે મદદ કરે છે.
સુસંગતતા
તે તમામ પ્રકારના પાક સંરક્ષણ દવાઓ સાથે સુસંગત છે
અસરકારકતાના દિવસો
7-12 દિવસ
પુનઃ વપરાશ
15 - 20 દિવસના અંતરમાં 2 -૩ વખત
લાગુ પડતા પાકો
શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે વિશાળ શ્રેણીના પાક માટે યોગ્ય.
વિશેષ માહિતી
ફૂલોની સંખ્યા વધારે અને ફુગજન્ય રોગો સામે પ્રતિકાર વધારે છે.
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.