AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
3 ખેડૂતો

ટ્રેઝા (ટોલ્ફનપાયરાઈડ 15% + બાયફેન્થ્રિન 7.5% એસઈ ) 1 લિટર

₹4525₹5000
( 10% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 મિલી250 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ટોલ્ફનપાયરાઈડ 15% + બાયફેન્થ્રિન 7.5% એસઈ
પ્રમાણ
ડાંગર - 300 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ડાંગર -બદામી ચુસીયા,લીલી પાન વાળનારી ઈયળ,થડ કોરીખાનાર ઈયળ
લાગુ પડતા પાકો
ડાંગર અને અન્ય સીઆઈબી એ ભલામણ કરેલ પાક
વિશેષ માહિતી
બ્રોડ-સ્પેક્ટ્રમ - તે જીવાતો નું અસરકારક રીતે નિયંત્રણ કરે છે. તે જીવાતો નું ઉત્તમ અને લાંબા ગાળાના નિયંત્રણ કરે છે . નવીનતમ જંતુનાશક હોવાથી જીવાતો તેમની સામે પ્રતિકારકતા વિકસાવી શકતું નથી. કોન્ટેક્ટ અને ઉદરીય કાર્ય પ્રણાલી ધરાવતું જંતુનાશક છંટકાવ બાદ પાકમાં થતું નુકશાનને તરત જ અટકાવે છે. સુસ્પો-ઇમલ્શન (SE) ફોર્મ્યુલેશન હોવાથી પાક માટે સલામત અને વધુ સારું રિઝલ્ટ મળે છે. તે જીવાતો ના ઇંડા પર ઉત્તમ નિયંત્રણ આપે છે અને જીવાતો નું જીવન ચક્રને અટકાવે છે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise