AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
25 ખેડૂતો

ઝેનિથ (ટોલ્ફેનપાયરાડ 15% ઇસી ) 100 મિલી

₹259₹460
( 44% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:250 મિલી 1 લિટર 1 લિટર
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.3
18
2
2
1
2

મુખ્ય મુદ્દા:

નોંધણી નંબર
CIR-187797/2021-Tolfenpyrad (EC) (430)-4
વિશેષ માહિતી
વ્યાપક સ્પેક્ટ્રમ- તે ચુસીયા જીવાત અને ચાવીને ખાનાર જીવાતો (હીરાફૂદી) ની સામે અત્યંત અસરકારક છે.
રાસાયણિક તત્વ
ટોલ્ફેનપાયરાડ 15% ઇસી
પ્રમાણ
છંટકાવ : 400 મિલી પ્રતિ એકર.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
"કોબીજ: હીરાફૂદી, મોલો મશી ભીંડા: મોલો મશી,લીલી પોપટી, થ્રીપ્સ, સફેદ માખી કપાસ: મોલો મશી,લીલી પોપટી, થ્રીપ્સ,સફેદ માખી જીરું: મોલો મશી, થ્રીપ્સ મરચી: મોલો મશી, થ્રીપ્સ કેરી: હોપર્સ, થ્રીપ્સ ડુંગળી: થ્રીપ્સ "
સુસંગતતા
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ફૂગનાશક સાથે સુસંગત.
પુનઃ વપરાશ
જીવાતના ઉપદ્રવ પર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
કોબીજ, ભીંડા, કપાસ,મરચી, કેરી, જીરું, ડુંગળી
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise