આ દવામાં ઝીંક તત્વ છે, છંટકાવ માટે ઉપયોગી છે, જે પાકમાં મોટા પાયે ઝીંકની ઉણપને રોકે અને છોડની અંદર સારી મળે ને સાથે પ્રવેશ કરી શકે છે.
સુસંગતતા
અન્ય ખાતરો સાથે સુસંગત
પુનઃ વપરાશ
રોગ અને જીવાતની તીવ્રતા પર આધારીત છે. વધુ માહિતી માટે ‘નિષ્ણાતની સહાયની જરૂર છે’ બટન પર ક્લિક કરો.
લાગુ પડતા પાકો
દ્રાક્ષ, દાડમ, કેળા, કેરી, સફરજન, લીંબુ અને અન્ય ફળો, શાકભાજી - ટામેટા, મરચાં, રીંગણ અને અન્ય. કંદ વાળા પાકો - ડુંગળી, બટેટા, મૂળા અને તમામ પાંદડાવાળા શાકભાજી, કઠોળ, તેલીબિયાં, કપાસ, શેરડી, ફૂલો અને સુશોભન માટેના પાક.
વિશેષ માહિતી
તેમાં ઉપલબ્ધ ઝીંક ની સૌથી વધુ માત્રા શામેલ છે. તે ઝીંકની ઉણપ દૂર કરે છે, નવી કૂણપ સારી બેસે સાથે વિકાસ માટે ઉપયોગી, અને ગ્રીનરી લાવે છે, ઝીંક ક્લોરોફિલ અને કાર્બોહાઇડ્રેટની બનાવે છે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.