AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
27 ખેડૂતો

જીજે શાકભાજી ફ્લાવરિંગ કીટ 2023

₹1099₹1540
( 29% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.3
19
2
4
0
2

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
ન્યુ ફ્લોરોફિક્સ (પ્રોટીન હાઇડ્રોલાયસેટ પાવડર 80% ટીસી) 250 ગ્રામ એગ્રોસ્ટાર એનપીકે એચડી (15:30:05:01) 250 ગ્રામ ન્યુટ્રી પ્રો ગ્રેડ 4 (માઈક્રોન્યુટ્રિઅન્ટ મિશ્રણ-જીજે) 250 ગ્રામ
વિશેષ માહિતી
અમે તમારા માટે એક ખાસ ટ્રીટમેન્ટ તૈયાર કરી છે, આ ટ્રીટમેન્ટમાં ત્રણ પાક પોષક તત્વો છે જે શાકભાજી પાકોમાં ફૂલો અને ફળોના સેટિંગમાં વધારો કરે છે, તે ફળના વધુ સારા કદ, આકર્ષક રંગ અને શેલ્ફ લાઇફ માટે મદદ કરે છે અને તમામ સૂક્ષ્મ પોષકતત્વોની ખામીઓની પૂર્તિ કરે છે અને તંદુરસ્ત વૃદ્ધિ જાળવી રાખે છે.
લાગુ પડતા પાકો
બધા શાકભાજી
પરિણામકારકતા
ન્યુ ફ્લોરોફિક્સ: ફૂલો અને ફળોના સેટિંગને માટે; એગ્રોસ્ટાર એનપીકે એચડી (15:30:05:01): તે ફળના વધુ સારા કદ, આકર્ષક રંગ, અને શેલ્ફ લાઇફ માટે મદદ કરે છે; ન્યુટ્રીપ્રો ગ્રેડ 4: તમામ સૂક્ષ્મ પોષકતત્વોની ખામીઓની પૂર્તિ કરવા માટે અને તંદુરસ્ત વૃદ્ધિ માટે મદદ કરે છે.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પ્રમાણ
ન્યૂ ફ્લોરોફિક્સ: 25 ગ્રામ/પંપ; એગ્રોસ્ટાર એનપીકે એચડી(15:30:05:01):20 ગ્રામ/પંપ; ન્યુટ્રીપ્રો ગ્રેડ 4: 20 ગ્રામ/પંપ
રાસાયણિક તત્વ
ન્યૂ ફ્લોરોફિક્સ: પ્રોટીન હાઇડ્રોલાયસેટ પાવડર 80% ટીસી; એગ્રોસ્ટાર એનપીકે એચડી (15:30:05:01):નાઈટ્રોજન 15% (એમોનિકલ 10%+ યુરિયા 5%); ફોસ્ફરસ(P2O) 30%; પોટેશિયમ (K2O) 5% ; ઝીંક ઇડીટીએ 1% તરીકે; ન્યુટ્રીપ્રો ગ્રેડ 4: ઝિંક 6%, આયર્ન 4%, મેન્ગેનીઝ 1%, કોપર 0.5%, બોરોન 0.5%,મોલીબ્ડેનમ 0%
agrostar_promise