AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો

જીજે મેલન ડ્રેન્ચિંગ કીટ 2023

₹1899₹2940
( 35% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
ઝિમફ્લો (કાર્બેન્ડાઝિમ 46.27% એસસી) 100 મિલી X 3 યુનિટ રુટ પાવર (હ્યુમિક એસિડ 50% મિનિમમ.) 200 ગ્રામ X 1 યુનિટ શટર (થાયોમમીથોક્સમ 75% એસજી) 100 ગ્રામ X 1 યુનિટ કૂપર 1 (કોપર ઓક્સીક્લોરાઇડ 50% ડબ્લ્યુજી) 500 ગ્રામ X 1 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે એક કીટ તૈયાર કરેલ છે, જેમાં એક જંતુનાશક, બે ફુગનાશક છે જે કાલવ્રણ, તરછારો, પાન ના ટપકા, સુકારો, ભુકીછારો, મોલો મશી, લીલી પોપટી, થ્રીપ્સ, અને એક પાક પોષક તત્વો છે જે સફેદ મૂળના વિકાસ કરે છે અને તે છોડની તંદુરસ્ત વૃદ્ધિમાં સુધારો કરવામાં મદદ કરે છે.
લાગુ પડતા પાકો
ટેટી, તરબૂચ, વેલાવાળા શાકભાજી
પરિણામકારકતા
રૂટ પાવર: સફેદ મૂળની વૃદ્ધિ કરે છે અને તે છોડના વિકાસમાં સુધારો કરવામાં મદદ કરે છે; કૂપર 1: કાલવ્રણ, તરછારો, ઝીમફ્લો: ભુકીછારો;શટર:મોલો મશી,લીલી પોપટી,થ્રીપ્સ
વાપરવાની પદ્ધતિ
ડ્રેન્ચિંગ
પ્રમાણ
રુટ પાવર: 20 ગ્રામ/પંપ; કૂપર 1: 30 ગ્રામ/પંપ; ઝિમફ્લો : 25 મિલી/પંપ; શટર: 10 ગ્રામ/પંપ
રાસાયણિક તત્વ
રુટ પાવર: હ્યુમિક અને ફુલવિક; કૂપર 1 : કોપર ઓક્સીક્લોરાઇડ 50% ડબલ્યુજી; ઝિમફ્લો: કાર્બેન્ડાઝિમ 46.27% એસસી; શટર: થાયોમીથોક્સમ 75% એસજી;
agrostar_promise