અમે તમારા માટે એક કીટ તૈયાર કરેલ છે, જેમાં ત્રણ જંતુનાશક, બે ફૂગનાશક અને એક પાક પોષણ છે. જંતુનાશક દવા મોલો મશી, થ્રીપ્સ, પાન ખાનાર ઈયળ, ફળ ખાનાર ઈયળ, સફેદમાખી, કથીરીનું નિયંત્રણ કરે છે અને ફુગનાશક દવા તરછારો, ભુકીછારો, બ્લાઈટ, પાન ના ટપકાનું નિયંત્રણ કરે અને પોષણ દવા ઉત્પાદનની માત્રા અને ગુણવત્તા અને તરબૂચ અને ટેટીના પાકની તંદુરસ્ત વૃદ્ધિ જાળવી રાખે છે.