ડુંગળીના પાકમા નિંદામણને નિયંત્રણમાં રાખવા માટે અમે તમારા માટે એક ખાસ કીટ તૈયાર કરેલી છે. જેમાં 350 મિલી ક્વિઝ માસ્ટર અને 100 મિલી ઓક્સિવિયા અને સ્પ્રેડર (સ્ટીકિંગ એજન્ટ)નો સમાવેશ થાય છે જે તમારા નીંદણનાશકની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને ડુંગળી અને લસણના પાકમાં નિંદામણને નિયંત્રિત કરી છોડને તંદુરસ્ત અને નિંદામણ મુક્ત રાખે છે.
લાગુ પડતા પાકો
ડુંગળી અને લસણ
પરિણામકારકતા
કવીઝ માસ્ટર : સાંકડા તથા પટ્ટી પાનવાળા નિંદામણનું તથા ઓક્ઝીવીયા સેલેક્ટીવ તથા કોન્ટેક્ટ કાર્ય પ્રણાલી ધરાવતું નિંદામણ નાશક છે. જે ગોળ પાનવાળા નિંદામણનું અસરકારક રીતે નિયંત્રણ કરે છે. તથા વેટસીલ પ્લસ નિંદામણનાશક દવાની અસરકારકતા વધારવા અને પાન સાથે ચોટાડી રાખવામાં કાર્ય કરે છે.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પ્રમાણ
ફેરરોપણી બાદ ડુંગળીના પાક નિંદામણ નિયંત્રણ માટે: ફેરરોપણી બાદ: - ઓક્સિવીયા @ 20 મિલી / પંપ અને ક્વિઝ માસ્ટર @ 30 મિલી / પંપ પ્રમાણે મિક્ષ કરીને ડુંગળીના પાકમાં ફેરરોપણીના 25 દિવસ બાદ નિંદામણ 2-4 પાંદડાની અવસ્થા પર હોય ત્યારે છંટકાવ કરવો; વેટ્સિલ પ્લસ: 5 મિલી/પંપ