AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
448 ખેડૂતો

જીજે કપાસ ભરોસા કીટ 2022

₹999₹2075
( 52% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.4
324
47
32
18
27

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
શટર (થાયોમીથોક્ઝામ 75%) 100 ગ્રામ X 1 યુનિટ મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% WP) 500 ગ્રામ X 1 યુનિટ રુટ પાવર (200 Gms) X 2 યુનિટ
વધારાનું વર્ણન
અમે તમારા માટે એક કીટ તૈયાર કરેલ છે જેમાં લીલી પોપટી, થ્રીપ્સ, મોલો મસી જેવી ચુસીયા જીવાત અને પ્રાથમિક ફૂગજન્ય રોગ જેવા કે મૂળનો સડો, સુકારાને નિયંત્રિત કરવા માટે આ કીટ તૈયાર કરી છે. આ કીટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાક પોષક તત્વો છે જે પાકમાં સફેદ મૂળનો વિકાસ કરે છે. કપાસના પાકમાં વધુ વૃદ્ધિ થાય છે.
કયા પાકમાં વપરાય છે
કપાસ
ઉપયોગીતા
મેન્ડોઝ: કાલવર્ણ, પાનના ટપકા: મૂળનો સડો, કોલર રોટ, શટર: લીલી પોપટી અને મોલો મસી;રુટ પાવર: મૂળની વૃદ્ધિમાં વધારો
વાપરવાની પદ્ધતિ
જમીનમાં આપવું
માત્રા
મેન્ડોઝ: 500 ગ્રામ/એકર; શટર: 100 ગ્રામ/એકર; રુટ પાવર: 400 ગ્રામ/એકર
રાસાયણિક બંધારણ
મેન્ડોઝ: મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% ડબલ્યુપી; શટર: થાયોમીથોક્ઝામ 75% એસજી; રૂટ પાવર: હ્યુમિક 65%; ફુલવિક 15%
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise