AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
668 ખેડૂતો

જાનકી ભીંડા (250 ગ્રામ) બીજ

₹1579₹2050
( 23% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:100 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.3
482
57
45
26
58

ઉત્પાદનની વિશેષતાઓ

જાતિનો પ્રકારહાયબ્રીડ
ફળનો રંગઘાટો લીલો રંગ
ફળ લંબાઈશીંગની લંબાઈ: 12-14 સેમી
જંતુ પ્રતિકારપીળી નસના વાઇરસ અને પાન કોકડવાટ વાયરસ સામે મધ્યમ પ્રતિકારક.
બેરિંગ પ્રકારઝિગઝેગ
પ્રથમ લણણીપ્રથમ વીણી: 45-50 દિવસ
છોડની આદતમધ્યમ ઊંચાઈ ધરાવતો છોડ, ટૂંકી આંતર ગાંઠ.
વિશેષ માહિતીઅહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને માત્ર જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધારિત છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.

મુખ્ય મુદ્દા:

વાવણીની મોસમ
વર્ષ દરમિયાન
વાવણી પદ્ધતિ
થાણીને
વાવણી અંતર
બે હાર વચ્ચે 1.5-2 ફૂટ, બે છોડ વચ્ચે: 0.5-1 ફૂટ
વિશેષ માહિતી
ઉચ્ચ ઉપજ અને લાંબા અંતરની પરિવહન ક્ષમતા માટે યોગ્ય
વાવણીની ઊંડાઈ
2 સેમી
agrostar_promise