AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
349 ખેડૂતો

ગ્લેડિએટર વીર બેટરી સ્પ્રે પંપ (12*12)

₹3999₹9999
( 60% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4
224
37
27
12
49

મુખ્ય મુદ્દા:

પંપની ક્ષમતા
16 લીટર
છંટકાવ ક્ષમતા
20 પંપ
નોઝલ
નોઝલ: 4 પ્રકારની
દેશ
ઇન્ડિયા
યુએસપી
• ગ્લેડિએટર વીર બેટરી 12*12 સ્પ્રે પંપ ઉચ્ચ ગ્રેડ, વર્જિન અને ઔદ્યોગિક પ્લાસ્ટિક (પીપી) થી બનેલો છે જે મજબૂત અને ટકાઉ છે. • ગ્લેડિએટર વીર બેટરી 12*12 સ્પ્રે પંપમાં 16 લિટરની ટાંકી ક્ષમતા છે. • ગ્લેડિએટર વીર બેટરી 12*12 સ્પ્રે પંપ ઓરીજીનલ ગ્લેડિએટર 12 વોલ્ટ 12 એમ્પીયર બેટરી સાથે આવે છે જે સંપૂર્ણ ચાર્જ માટે 8- 10 કલાક લે છે. • સંપૂર્ણ ચાર્જ પર, તે 2 કલાક સુધી ચાલે છે અને ડબલ મોટર પર 20 લીટરના સંપૂર્ણ ટાંકી સ્પ્રે કરે છે. • ગ્લેડિએટર વીર બેટરી 12*12 સ્પ્રે પંપમાં 100 પીએસઆઇ ની મોટર છે. • ગ્લેડિએટર વીર બેટરી 12*12 સ્પ્રે પંપ એક બ્રાસ હેડ લાન્સ સાથે આવે છે
લાન્સ
બ્રાસ હેડ લાન્સ
વોરંટી
3 મહિનાની બેટરી વોરંટી
બેટરી નુ વજન
3.4 કિગ્રા
ચાર્જિંગ સમય અને સંકેત
ચાર્જિંગ ટાઈમ: 8-10 કલાક
પંપ મોટર માહિતી (PSI)
100 પીએસઆઇ
પ્રતિ મિનિટ પાણી ડિસ્ચાર્જ
4 લીટર
agrostar_promise