AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
308 ખેડૂતો

ગ્લાયક્લીન (ગ્લાયફોસેટ 71% એસજી) 100 ગ્રામ

₹83₹250
( 67% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.2
210
35
31
7
25

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ગ્લાયફોસેટ 71% એસ.જી.
વિશેષ માહિતી
● તે વાર્ષિક બારમાસી, પહોળા પાન અને ઘાસવાળા નિંદામણના નિયંત્રણ માટે ઉગ્યા પછી અપાતી નિંદામણનાશક છે. ● તે સહેલાઈથી બાયોડિગ્રેડેબલ અને પ્રકૃતિમાં બિન-અસ્થિર છે. ● નોન સિલેક્ટિવ નિંદામણ નાશક હોવાને કારણે, તે નિંદામણ સહિત તમામ પ્રકારના લીલું ઘાસ અસરકારક રીતે મારી નાખે છે. ● નિંદામણને સંપૂર્ણપણે મારવા માટે એકથી બે અઠવાડિયા લાગે છે. ● તે ખુલ્લા વિસ્તારો, ખુલ્લા ખેતરો અને પાણીની ચેનલોમાં મોટા ભાગે ઉપયોગમાં લેવાય છે. ● તે પાંદડાઓ દ્વારા ઝડપથી શોષાય છે અને મૂળમાં પહોંચી અને નિંદામણ સંપૂર્ણપણે નાશ પામે છે. ● તેને આપ્યા પછી ઉગાડવામાં આવેલ કોઈપણ પાકના અંકુરણ પર તેની કોઈ અસર થતી નથી.
પ્રમાણ
● ચા :- 1.2 કિલો /એકરે ● ખુલ્લા ખેતરમાં :- 1.2 કિલો /એકરે
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ચા અને બિન પાક વિસ્તાર: અકાલિફા ઇન્ડિકા, એજરેટમ કોનિઝોઇડ્સ, સાયકોરિયમ ઇન્ટિબસ, ડિજેરા આર્વેન્સિસ, સિનોન્ડન ડેક્ટીલોન, સાયપેરસ રોટુનેડસ, ડિજિટરીયા સાંગુઇનાલિસ, ઇરાગ્રોસ્ટિસ એસપીપી., ઇપોમેઆ ડિજિટેરિયા, પાસપાલમ કોન્જુગેટમ, સિડા એક્યુલાટા
સુસંગતતા
કોઈપણ ફૂગનાશક અથવા જંતુનાશક સાથે મિક્સ કરશો નહીં.
પુનઃ વપરાશ
નિંદામણ પર આધાર રાખે છે
લાગુ પડતા પાકો
ચા, ખુલ્લા ખેતર
નોંધણી નંબર
Mfg by Advance Agro Life : CIR-104677/2013-AMMONIUM SALT OF GLYPHOSATE(SG)(335) -1
નોંધણી નંબર (2)
Mfg by Ulink Agritech : CIR-270927/2023-Ammonium Salt of Glyphosate (SG) (444)-1201
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise