AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
454 ખેડૂતો

ક્વિઝ માસ્ટર (ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% ઇસી) 500 મિલી

₹692₹999
( 31% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:1 લિટર
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4
291
38
43
13
69
સૂચવેલ કોમ્બો

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% ઇસી
વિશેષ માહિતી
1) આ નિંદામણનાશક દવા નીંદણમાં ખૂબ જ ઝડપથી પ્રસરે છે અને નિંદામણને મારી નાખે છે. અસરગ્રસ્ત નીંદણ ફરીથી ઉગવામાં અસમર્થ છે. 2) તે નીંદણ દ્વારા ઝડપથી શોષાય છે, તેથી સ્પ્રે કર્યાના એક કલાક પછી પણ વરસાદ પડે તો પણ તેની પુરી અસરકારકતા બતાવે છે. 3) નીંદણના પાનમાં ફેલાવ્યા બાદ પાન 5-8 દિવસમાં જાંબુડિયા/લાલ થઈ જાય છે અને 10-૧૫ દિવસની અંદર સંપૂર્ણપણે મરી જાય છે. 4) ડાંગર, ઘઉં, જુવાર, મકાઈ, બાજરી, શેરડી, જવ પર ક્વિઝ માસ્ટરની ભલામણ કરવામાં આવતી નથી.
પ્રમાણ
● સોયાબીન- 300-400 મિલી (વાર્ષિક નીંદણ માટે ● કપાસ- 300-400 મિલી (વાર્ષિક નીંદણ માટે) ● મગફળી- 300-400 મિલી (વાર્ષિક નીંદણ માટે) ● અડદ - 300-400 મિલી (વાર્ષિક નીંદણ માટે) ● ડુંગળી- 300-400 મિલી (વાર્ષિક નીંદણ માટે)
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
● સોયાબીન- સામો, બંટ, ભૂમસી ● કપાસ- સામો, બંટ, ખારીયું, ક્રેબ ગ્રાસ ● મગફળી - બંટ, ખારીયું, કાગડીયું ● અડદ- ચોખલીયું, કાગડીયું, આરોતારો, ભૂમસી, વોટર ક્રાઉન ઘાસ, બંટ, ખારીયું ● ડુંગળી- આરોતારો, યાર્ડ ગ્રાસ, ક્રોફૂટ ઘાસ, ભૂમસી
સુસંગતતા
કોઈપણ ફૂગનાશક અથવા જંતુનાશક સાથે મિક્સ કરવી નહીં
લાગુ પડતા પાકો
સોયાબીન, કપાસ, મગફળી, અડદ, ડુંગળી
નોંધણી નંબર
Mfg by Advance Agro Life : CIR-213816/2022-QUIZALOFOP-ETHYL (EC) (440)-111
નોંધણી નંબર (2)
Mfg by Ulink Agritech : CIR-210856/2022-QUIZALOFOP-ETHYL(EC) (440)-94
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise